માળિયા(મિ.)ની નંદનવન પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરાયું

- text


માળિયા(મિ.) : માળિયા(મિ.) તાલુકાની નંદનવન પ્રાથમિક શાળામાં રાધે રાધે ફાઉન્ડેશન ટ્રસ્ટ દ્વારા શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને શૈક્ષણિક કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ સાથે જ બાળકોને બટુક ભોજન પણ કરાવવામાં આવ્યું હતું. આ તકે શાળા પરિવાર તરફથી ટ્રસ્ટનો આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

- text