મોરબીના કુબેરનગરમાં જુગાર રમતા બે ઝડપાયા

- text


મોરબી : મોરબીના કુબેરનગરમાં જાહેરમાં જુગાર રમાતો હોવાની બાતમીને આધારે સીટી એ ડિવિઝન પોલીસે દરોડો પાડી આરોપી મહેશભાઇ બાબુભાઇ ઓગણીયા, રહે.કુબેરનગર શનીદેવના મંદીર પાસે, મોરબી તેમજ ચંદુભાઇ નાનજીભાઇ કાઠીયા, રહે. કુબેરનગર શનીદેવના મંદીર પાસે, મોરબી વાળાને રોકડા રૂપિયા 11,300 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text