આંખ બતાવવા દિવસમાં સમય નથી ?નેત્રદીપ મેક્સિવિઝન આઈ હોસ્પિટલમાં સાંજની ઓપીડી માત્ર રૂ.100માં

 

સાંજે 4 થી 7 દરમિયાન ખાસ ઓપીડી : આંખોની તમામ પ્રકારની બીમારી માટે અત્યાધુનિક ટેક્નોલોજી દ્વારા ઝડપી, સચોટ અને સલામત સારવાર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : આંખ બતાવવા માટે દિવસની ભાગદોડ દરમિયાન સમય મળતો નથી ? તો હવે નેત્રદીપ મેક્સિવિઝન આઈ હોસ્પિટલમાં ખાસ સાંજે 4 થી 7 દરમિયાન ઓપીડી માત્ર રૂ.100માં થશે. આ ઓફર 10 ઓગસ્ટ સુધી જ લાગુ રહેશે. તો આજે જ એપોઈટમેન્ટ બુક કરો.

મોરબીમાં તાજેતરમાં જ કાર્યરત થયેલ નેત્રદીપ મેક્સિવિઝન આઈ હોસ્પિટલ જે આંખોની તમામ પ્રકારની બીમારી માટે અત્યાધુનિક ટેક્નોલોજી દ્વારા ઝડપી, સચોટ અને સલામત સારવાર આપવા માટે પ્રખ્યાત છે. 1987 થી સૌરાષ્ટ્રભરના લોકોનો વિશ્વાસ જીતતી આવેલી ડો. વસંત સાપોવડિયાની હોસ્પિટલ મોરબીના અનેક આંખના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની છે.

વધુમાં અહીં એક આંખનું મોતીયાનું ઓપરેશન માત્ર રૂ.6999થી શરૂ થાય છે. ઉલ્લેખનીય છે કે નેત્રદીપ મેક્સિવિઝન આઈ હોસ્પિટલ 5 રાજ્યોમાં 48 જેટલી હોસ્પિટલ ધરાવે છે. અહીંની 250થી વધુ ડૉક્ટર્સની ટિમો દ્વારા 50 લાખથી વધુ દર્દીઓને સંતોષકારક સેવા આપી છે.

નેત્રદીપ મેક્સિવિઝન આઇ હોસ્પિટલ્સ
હરિૐ -1, સરદાર બાગ સામે,
પુજારા ટેલિકોમની ઉપર,
શનાળા રોડ, મોરબી
ફોન નં.02822-220229
ફોન નં.02822-464447