મોરબીમા હળવદના વૃદ્ધનો મોબાઈલ ચોરાયો

- text


મોરબી : મોરબીના મહારાણા પ્રતાપ સર્કલ નજીકથી હળવદના લક્ષ્મીનારાયણ ચોકમાં રહેતા દિનેશભાઇ રણછોડભાઈ પાટડીયા ઉ.64 નામના વૃદ્ધનો રૂપિયા 7000ની કિંમતનો મોબાઈલ કોઈ અજાણ્યો ઇસમ ચોરી જતા બનાવ અંગે સીટી બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાઈ છે.

- text

- text