VACANCY : જય ગણેશ હિરોમાં 10 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના જય ગણેશ હિરોમાં 10 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. જેમાં ઓટો મોબાઈલ ક્ષેત્રના અનુભવીને પ્રથમ પસંદગી આપવામાં આવશે. રસ ધરાવનાર ઉમેદવારોએ પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવાનું રહેશે. અથવા 8 દિવસમાં રૂબરૂ શો-રૂમ ખાતે આવવાનું રહેશે. (વોટ્સએપ ઉપર જ મેસેજ કરવો, કોલ કરવો નહીં)


● માર્કેટીંગ એક્ઝિક્યુટિવ (ફિલ્ડ)- 3 (M)
અભ્યાસ : 12 પાસ
ઉંમર : 25થી 35 વર્ષ
12000 સેલેરી + ઇન્સેન્ટિવ

● સેલ્સ એક્ઝિક્યુટિવ – 6 (M/F)
અભ્યાસ : ગ્રેજ્યુએટ
સ્કિલ : કોમ્પ્યુટરના જાણકાર
15000 સેલેરી + ઇન્સેન્ટિવ

● ટેલિકોલર -1 (M/F)
અભ્યાસ : ગ્રેજ્યુએટ
12000 સેલેરી + ઇન્સેન્ટિવ


જય ગણેશ હીરો
ભક્તિનગર સર્કલ પાસે
શનાળા બાયપાસ, મોરબી
વો.નં.9601293091