મોરબીમાં શનિ-રવિ-સોમ મહારાણી ડાયમંડ & ગોલ્ડ જવેલરી એક્ઝિબિશન

 

પટેલ ગ્રુપ આયોજિત એકઝીબિશન ત્રણ દિવસ ચાલશે : બાલાજી, એસકે ગોલ્ડ, આરડી રૂદ્ર અને ટીઆરા સહિતના જવેલર્સની એકથી એક ચડિયાતી જવેલરી : લાઈટ વેઇટમાં અત્યાર સુધીના શ્રેષ્ઠ આભૂષણો હશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : પટેલ ગ્રુપ દ્વારા સ્કાય મોલમાં આગામી તા.13 થી ત્રણ દિવસ મહારાણી ડાયમંડ એન્ડ ગોલ્ડ જવેલરી એક્ઝિબિશનનું જાજરમાન આયોજન કરવામાં આવ્યું છે. જેમાં ચાર ખ્યાતનામ જવેલર્સનું એકથી એક ચડિયાતું જવેલરી કલેક્શન સૌના મન મોહી લેશે.

મોરબીના પટેલ ગ્રુપ દ્વારા તા. 13, 14 અને 15 જુલાઈ એમ ત્રણ દિવસ માટે સ્કાય મોલ ખાતે મહારાણી ડાયમંડ એન્ડ ગોલ્ડ જવેલરી એક્ઝિબિશન એક્ઝિબિશન યોજાનાર છે. આ એક્ઝિબિશનનો સમય સવારે 10થી રાત્રે 10 વાગ્યા સુધીનો રહેશે. એક્ઝિબિશનમાં બાલાજી, એસકે ગોલ્ડ, આરડી રૂદ્ર અને ટીઆરા સહિતના જવેલર્સ અદભુત કલેક્શન રજૂ કરશે. અહીં ખાસ લાઈટ વેઇટમાં અત્યાર સુધીનું શ્રેષ્ઠ કલેક્શન હશે.

આ એક્ઝિબિશનમાં રિયલ ડાયમંડ કલેકશન, પોલકી ડાયમંડ કલેકશન, મોંઝો ડાયમંડ કલેકશન, રોઝ ગોલ્ડ કલેકશન, પ્રીમિયમ એન્ટિક કલેકશન અને પ્લેટિનિયમ કલેકશન હશે. એક્ઝિબિશનમાં ખ્યાતનામ જવેલર્સની જવેલરી ઘરઆંગણે ખરીદવાની તક મળી રહી હોય સાથોસાથ વિશ્વસનીય એવા પટેલ ગ્રુપનું આયોજન હોય તો અહીં ખરીદીનો લ્હાવો લેવા અચૂક પધારો.

તા.13,14 અને 15 જુલાઈ
સ્થળ : સ્કાય મોલ,
શનાળા રોડ, મોરબી
(સવારે 10થી રાત્રે 10)
મો.નં.7373747572