વાંકાનેરમાં સાંજે બે કલાકમાં પોણો ઇંચ વરસાદ

- text


મોરબી : સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં આજે મેઘાવી માહોલ જામ્યો છે. ત્યારે મોરબી જિલ્લાના અનેક વિસ્તારોમાં પણ આજે મેઘરાજા રિમઝીમ વરસી રહ્યા છે. બપોરે 4થી 6 દરમિયાન માળિયામાં 24 મિમી પડ્યા બાદ સાંજે 6થી 8માં વાંકાનેરના 18 મિમી વરસાદ પડયો હોવાનું સરકારી ચોપડે નોંધાયું છે. જો કે સાંજે વાંકાનેર સિવાય જિલ્લામાં ક્યાંય વરસાદ નોંધાયો નથી.

- text

- text