ટંકારામાં રાત્રે એક કલાકમાં પોણો ઇંચ વરસાદ 

- text


મોરબી : મોરબી જિલ્લામાં અનેક વિસ્તારોમાં આજે મેઘરાજાની પધરામણી થઈ છે. ખાસ માળિયા, ટંકારા અને વાંકાનેરમાં વરસાદનું જોર વધુ રહ્યું છે. રાત્રે 9થી 10 વાગ્યા સુધીમાં ટંકારામાં 19 મિમી અને મોરબીમાં 9 મિમી વરસાદ નોંધાયો છે.


બપોરે 2 થી રાત્રે 10 વાગ્યા સુધીનો વરસાદ 

માળિયા : 24 મિમી

મોરબી : 9 મિમી

ટંકારા : 19 મિમી

વાંકાનેર : 18 મિમી

હળવદ : 5 મિમી

- text


- text