હળવદના ચુપણી ગામે વીજળી પડતા ભેંસનું મોત

- text


હળવદ : હળવદમાં તેમજ ગ્રામ્ય વિસ્તારોમાં બપોરથી સાંજ દરમિયાન વરસાદી વાતાવરણ જામ્યું હતું. વીજળીના કડાકા ભડાકા સાથે અનેક સ્થળોએ વરસાદ પડ્યો હતો. આ દરમિયાન ચુપણી ગામે રણછોડભાઈ નામના પશુપાલકની ભેંસ ઉપર વીજળી પડતા તેનું મોત નિપજ્યું હોવાનું જાણવા મળી રહ્યું છે.

- text

- text