માળિયા (મિ.)માં રૂ.82 લાખના દારૂ-બિયરનો નાશ કરતી પોલીસ

- text


મોરબી : માળીયા મિયાણા પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૨૩-૨૦૨૪ દરમિયાન વિવિધ ગુન્હામાં પકડાયેલ અલગ અલગ ઇગ્લીશ દારૂની નાની-મોટી બોટલો તથા બીયર ટીન મળી કુલ બોટલો નંગ- ૩૪૫૪૯ કી. રૂ. ૮૨,૦૩,૨૪૫/-ના મુદ્દામાલનો નાશ કરવામાં આવ્યો હતો.

માળીયા ઝખરીયા વાંઢ વિસ્તારમા સબ ડિવી. મેજી. હળવદ- માળીયા વિભાગના ધાર્મિક ડોબરીયા, પી.એ.ઝાલા – નાયબ પોલીસ અધિક્ષક, એન.આર.મકવાણા – ઇ.ચા સર્કલ પો.ઇન્સ મોરબી સર્કલ, એસ.આર.મોરી- સુપ્રીટેન્ડેન્ટ નશાબંધી અને આબકારી શાખા રાજકોટની હાજરીમાં આ દારૂના જથ્થાનો નાશ કરવામાં આવ્યો હતો.

- text

- text