મોરબીના વાવડી રોડ ઉપર નંદી ગટરમાં પડ્યો, સેવાભાવીઓએ કર્યું રેસ્કયુ

- text


મોરબી : મોરબીમાં ગટરમાં નંદી કે ગાય પડી જવાના બનાવો સામાન્ય બની ગયા છે. આજે વાવડી રોડ ઉપર એક ગટરમાં નંદી ખાબક્યો હતો. જે અંગે સ્થાનિકોને જાણ થતાં વિનોદભાઈ અવાડીયા સહિતના સેવભાવીઓએ મહામહેનતે રેસ્કયુ હાથ ધરી નંદીનો જીવ બચાવ્યો હતો.

- text

- text