સંકેત ઈન્ડિયા- મોરબી લાવી રહ્યું છે રથયાત્રા સ્પેશિયલ ઓફર, જેમાં 60% સુધીનું ડિસ્કાઉન્ટ, અને 20 ટકા સુધીનું ક્રેડિટ કાર્ડ ડિસ્કાઉન્ટતો ખરૂ જ

(પ્રમોશનલ આર્ટિકલ)

સૌથી મોટી ઓફર, સૌથી ઓછી કિંમત, લિમિટેડ સ્ટોક

ઓફર ફક્ત એક જ દિવસ

સમગ્ર ગુજરાત માં ફ્રી હોમ ડિલિવરી, 0% ફાઇનાન્સ ઑફર, અકલ્પ્ય કિંમત ફક્ત એક દિવસ, તા.07/07/2024 ના રોજ સવારે 9:00 વાગ્યાથી શરૂ

● 1.5 ટન 3 સ્ટાર ઇનવર્ટર એસી સાથે વેક્યુમ ક્લીનર ફ્રી ફ્કત ₹38,490/-

● 233 લિટર નું ડબલ ડોર ફ્રીજ સાથે વેક્યુમ ક્લીનર ફ્રી ફક્ત ₹21,490/-

● 7.5 KG ફુલ્લી ઓટોમેટીક વોશિંગ મશીન સાથે વેક્યુમ ક્લીનર ફ્રી ફક્ત ₹18,990/-

● 32″ સ્માર્ટ LED ટીવી ફક્ત ₹8,990/-

● 55″ સ્માર્ટ 4K LED ટિવી ફક્ત ₹31,990/-

અલગ અલગ ઇલેક્ટ્રોનિકસ વસ્તુ અને ગેજેટસની ખરીદી કરવા આજે જ પધારો.

એસી, ફ્રીઝ, એલઇડી ટીવી,વોશિંગ મશીન, ઓવન, હોમ થિયેટર, અને ઘરઘંટી સહિતની તમામ ઇલેક્ટ્રોનિક્સ વસ્તુઓ મળશે.

એલજી, સેમસંગ,સોની, પેનાસોનિક, લોયડ, બ્લુસ્ટાર, આઈ એફ બી, હિટાચી, ગોદરેજ,મીત્સુબીશી, ડાઇકિન, કેલ્વિનેટર, બીપીએલ, જેબીએલ તથા માઈક્રો ફાઇન જેવી સ્ટાન્ડર્ડ બ્રાન્ડની પ્રોડક્ટ ની વિશાળ શ્રેણી.

સ્થળ : સંકેત ઇન્ડિયા, સનાળા રોડ ,ઉમીયા સર્કલ પાસે, મોરબી સંપર્ક : 8866778688