ટંકારામાં લક્ષ્મીકાંત જી. વે બ્રિજ 24× 7 કાર્યરત

 

ફૂલ્લી કમ્પ્યુટરાઈઝ વે બ્રિજ : 100 ટનની કેપેસિટી : તહેવારોના દિવસોમાં પણ 24 કલાક સર્વિસ


ટંકારા ( પ્રમોશનલ આર્ટિકલ) : ટંકારામાં લક્ષ્મીકાંત જી.વે બ્રિજ 24 ×7 કાર્યરત છે. આ વે બ્રિજ અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ છે. જેની ખાસિયત એ છે કે તે વર્ષના 365 દિવસ ખુલ્લો રહે છે.

ટંકારા- મોરબી હાઇવે ઉપર લક્ષ્મીકાંત જી. વે બ્રિજને આવેલ છે. જે સરકાર માન્ય છે. અહીંની પ્લેટફોર્મ સાઈઝ 50×10 છે. કેપેસિટી100 ટનની છે. આ વે બ્રિજ ફૂલી કમ્પ્યુટરાઈઝ છે. અહીં વર્ષના 365 દિવસ 24 કલાક સર્વિસ પુરી પાડવામાં આવે છે. અહીં 24 સીસીટીવી કેમેરા જેમાં 120 દિવસનું બેકઅપ રાખવામાં આવે છે.


લક્ષ્મીકાંત જી. વે બ્રિજ
ટંકારા – મોરબી હાઇવે
ટંકારા
મો.નં.9998149988

 

એડ્રેસ :
https://maps.app.goo.gl/jpGfxC6YNqCyn6We6