આટલો ફાયદો ક્યાંય નહીં મળે : રેડિયો સેન્ટરમાં તા.15 સુધી ઝમાઝમ મોન્સૂન ઓફર્સ

 

ટીવી, વોશિંગ મશીન, ઘરઘંટી, ફ્રીજ અને એસી ઉપર એકથી એક ચડિયાતી ઓફર્સ : દરેક ખરીદી સાથે એક લક્કી કુપન અપાશે, ડ્રો બાદ વિનરને ઇનવર્ટર. 1.5 ટન એસીનું બમ્પર ઇનામ** : જુના એસી,ટીવી , ફ્રીઝ અને વોશિંગ મશીનની રૂ.5 હજાર સુધીની એક્સચેન્જ પ્રાઈઝ : માત્ર 1 રૂ.નું ડાઉનપેમેન્ટ, બજાજ/ HDB ફાઈનાન્સ અને ક્રેડીટ કાર્ડ ઉપર 20 ટકા સુધીનું કેશબેક


● વોશિંગ મશીન રૂ.9990થી શરૂ
● LED TV રૂ.7990 થી શરૂ
● ફ્રીઝ રૂ.11990થી શરૂ
● એસી રૂ.24990થી શરૂ


મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં 1962થી કાર્યરત જુના અને જાણીતા રેડિયો સેન્ટરમાં વોશિંગ મશીન, એલઇડી ટીવી, એર કન્ડિશન, ઘરઘંટી અને રેફ્રિજરેટર ઉપર તા. 5થી 15 જુલાઈ સુધી ઝમાઝમ મોન્સૂન ઓફર મુકવામાં આવી છે.

વોશિંગ મશીન અને એલિડી ટીવીમાં આકર્ષક આકર્ષ ઓફરની વણઝાર સાથે સાથે જુના વોશિંગ મશીન TV , ફ્રીઝ અને એસી ના 5,000 સુધી એક્સચેન્જમાં બાદ આપવામાં આવશે. ઉપરાંત અહીથી હોમ એપ્લાયન્સીસ માત્ર રૂ.1નું ડાઉન પેમેન્ટ ભરીને મેળવી શકશો. આ સાથે બજાજ/ HDB ફાઈનાન્સ અને ક્રેડીટ કાર્ડ ઉપર 20 ટકા સુધીનું કેશબેક પણ મેળવી શકશે. આ ઉપરાંત ઓફર દરમિયાન કોઈ પણ ખરીદી કરનારને એક લક્કી કુપન આપવામાં આવશે. ત્યારબાદ તા.20ના રોજ ડ્રો થશે. જેના વિનરને એક ઇન્વર્ટર એસી ફ્રીમાં આપવામાં આવશે. તો આ ઓફરનો લાભ લેવાનું ચૂકશો નહીં. આજે જ પધારો.


આટલી કંપનીના હોમ એપલાયન્સીસ મળશે

● Samsung
● Whirlpool
● GODREJ
● IFB
● ONIDA
● VOLTAS
● TCL
● Intex
● Wybor
● HAIER

રેડિયો સેન્ટર
ગેસ્ટ હાઉસ રોડ,
મોરબી
મો.9723547371
મો.9081773205
મો.9426221468