ઘૂંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના વિસ્તારોમાં કાલે શુક્રવારે વીજકાપ

- text


મોરબી : ઘુંટુ ઔધોગિક પેટા વિભાગ હેઠળ કાલે તા.૦૫ના રોજ અમુક વિસ્તારોમાં વિજપુરવઠો મેઇન્ટનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવનાર છે.

સિમેરો ઔદ્યોગિક ફીડર સવારે ૯:૦૦ થી બપોરે ૩:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે.આ ફીડરમાં આવતા તમામ રહેણાંક, વાણિજ્ય, ઔદ્યોગીક (એચ.ટી), વીજજોડાણો માં વીજ પુરવઠો બંધ રહેશે. તેમ નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.

- text

- text