5 જોડી સાથે એક પેન્ટનું કાપડ ફ્રી : રેમન્ડ, રેડ એન્ડ ટેઈલર, સિયારામ, વિમલ સહિતના બ્રાન્ડેડ કાપડની પણ વિશાળ વેરાયટી : પેટર્નવાળા ઝભ્ભા, સફારી, લેંઘા પણ કાપડ સાથે સીવી અપાશે
મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : ફંક્શન માટે કે રૂટિનમાં પહેરવા કપડા સિવડાવવા છે ? તો મોરબીના ૐ એમ્પોરીયમ એન્ડ ટેઇલરમાં પધારો. અહીં કાપડ સાથે સ્ટાઇલીશ સિલાઈ, તમારા બજેટમાં કરી આપવામાં આવશે. તેમાં પણ હાલ અહીં ઓફર ચાલી રહી હોય આજે જ પધારો.
મોરબીમાં શનાળા રોડ ઉપર સત્યમ પાનવાળી શેરીમાં સરદારબાગ સામે ૐ એમ્પોરીયમ એન્ડ ટેઇલર કાર્યરત છે. જ્યાં દરેક કંપનીના કાપડ ઉપ્લબ્ધ છે. અહીં હાલ ખાસ ઓફર ચાલી રહી છે. જેમાં કોટી, પેન્ટ, શર્ટ કાપડ અને સિલાઈ સાથે માત્ર રૂ.2300માં તૈયાર કરી આપવામાં આવશે. જ્યારે પેન્ટ -શર્ટની જોડી સિલાઈ સાથે માત્ર રૂ.1300માં તૈયાર કરી આપવામાં આવશે.
અહીં મેરેજ શૂટ ઉપરાંત કોટન પેન્ટ, શર્ટ સિલાઇ કરી આપવામાં આવશે. અહીં ઝભા લેંઘાનું કાપડ સિલાઈ સાથે મળશે. અહીં પેન્ટ શર્ટ, સફારી વગેરેનું બ્રાન્ડેડ કંપનીનું કાપડ તદ્દન વ્યાજબી ભાવે મળે છે. અહીં રેમન્ડ, સિયારામ’સ, રેડ એન્ડ ટેઇલર, વિમલ સહિતની બ્રાન્ડના કાપડ મળે છે. તો એક વખત જરૂર પધારો અને સ્ટાઈલિશ સિલાઈની સર્વિસ એકદમ વ્યાજબી ભાવે મેળવો.