મોરબીના વિશિપરા વિસ્તારમાં જુગાર રમતા છ પકડાયા

- text


મોરબી : મોરબી સીટી બી ડિવિઝન પોલીસે બાતમીને આધારે વિશિપરા વિસ્તારમાં સરસ્વતિ સ્કૂલ નજીક દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા આરોપી (૧) શંકરભાઇ માવજીભાઇ જોગડીયા (૨) વિજયભાઇ મનુભાઇ અગેચણીયા (૩) યોગેશભાઇ સવસીભાઇ અગેચણીયા (૪) ગોરધનભાઇ લખમણાભાઇ પંચાસરા (૫) સનાભાઇ મહાદેવભાઇ અગેચણીયા અને (૬) ચંદુભાઇ બચુભાઇ અગેચણીયાને રોકડા રૂપિયા 20150 સાથે તીનપતિ રમતા ઝડપી લઈ જુગારધારા અન્વયે કાર્યવાહી કરી હતી.

- text

- text