સમ્રાટ જવેલર્સ દ્વારા ભવ્ય એક્ઝિબિશનનું આયોજન : આભૂષણોનું અદ્વિતીય કલેક્શન, આકર્ષક ઓફર્સ સાથે

 

ઘડામણમાં 10થી લઈને 50 ટકા સુધી ડિસ્કાઉન્ટ : પ્રીમિયમ જવેલરીની પણ વિશાળ વેરાયટી મળશે : 56 વર્ષનો વિશ્વાસ, અધધધ 2 લાખ ગ્રાહકોને શ્રેષ્ઠ કિંમતે આકર્ષક સોનાની સાથે સર્વિસ આપવાની સિદ્ધિ

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓ માટે સમ્રાટ જવેલર્સ દ્વારા તા. 19થી ત્રણ દિવસના ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં આભૂષણોનું અદ્વિતીય કલેક્શન આકર્ષક ઓફર્સ સાથે મળવાનું છે. તો આ એક્ઝિબિશનનો લાભ લેવાનું ચૂકતા નહિ.

મોરબીના સોની બજારમાં નહેરૂ ગેટ પાસે સમ્રાટ જવેલર્સ 56 વર્ષોથી કાર્યરત છે. જેની બીજી બ્રાન્ચ રવાપર રોડ ઉપર પણ કાર્યરત છે. અત્યાર સુધીમાં સમ્રાટ જવેલર્સે 2 લાખ ગ્રાહકોને શ્રેષ્ઠ કિંમતે આકર્ષક જવેલરીની સાથે ઉત્તમ સર્વિસ આપી છે. સમ્રાટ જવેલર્સ દ્વારા તા. 19, 20 અને 21 જુલાઈ એમ ત્રણ દિવસ સરદારબાગ પાસે આવેલ હરભોલે હોલ ખાતે ભવ્ય એક્ઝિબિશનનું આયોજન કરવામા આવ્યું છે. જેમાં એકથી એક ચડિયાતી જવેલરીના ઘડામણ ઉપર ડિસ્કાઉન્ટ મળવાનું છે. માળાના ઘડામણમાં 50 ટકા તેમજ અન્ય ઘડામણમાં 10 ટકાનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે.

અહીં એન્ટિક, જડતર, ઇટાલી, રોઝ ગોલ્ડ, ચેકર્સ, કલકતી, રિયલ ડાયમંડ, મધર ઓફ પર્લ, બિકાનેરી, રિયલ પોલકી, રિયલ વિલંદી, પ્લેટિનમ, બ્રાઇડલ કલેક્શન, ખાખો મોતી, સિલ્વર સહિતના અનેક કલેક્શન સૌના મન મોહી લેશે. તો ઘરઆંગણે જ યોજાઈ રહેલા આ એક્ઝિબિશનમાં પધારવાનું ભૂલતા નહિ.

તા.19, 20, 21 જુલાઈ
સરનામું : હરભોલે હોલ,
સરદારબાગ સામે,
સત્યમ પાનવાળી શેરી, મોરબી
મો.નં.9898223344
મો.નં.6357223344
મો.નં.6359223344

વેબસાઈટ
https://www.samratjewellers.com/
ઇન્સ્ટાગ્રામ
https://www.instagram.com/samrat_jewellerss/?hl=en