મોરબીમાં દારૂના ગુનામાં સંડોવાયેલ શખ્સ પાસા તળે જેલહવાલે

- text


મોરબી : મોરબીના સિટી એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં પ્રોહીબિશનના કેસમાં સંડોવાયેલ તુલસીભાઈ હસમુખભાઈ ઉ.વ.32 રહે.પંચાસર રોડ, રાજનગરવાળા સામે પાસા વોરંટ ઇસ્યુ થયેલ હોય એલસીબીએ તેની અટકાયત કરી ભાવનગર જિલ્લા જેલમાં મોકલવામાં આવેલ છે.

- text

- text