VACANCY : પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં 5 સેલ્સ સ્ટાફની ભરતી

- text


મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ): મોરબીના ખ્યાતનામ પટેલ ઇલેક્ટ્રોનિક્સમાં 5 સેલ્સ સ્ટાફની ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને સંપર્ક કરવા જણાવાયું છે.


● સેલ્સ સ્ટાફ – 5
અનુભવ : 1 વર્ષ/ ફ્રેશર્સ

પટેલ ઇલેક્ટ્રોનિક્સ

ગેસ્ટ હાઉસ રોડ,મોરબી

મો.નં.9687600020

મો.નં.9998263222


- text