વેજલપુર જૂથ સે.સ.મંડળી લી.ના પ્રમુખ પદે મુકેશભાઈ કૈલાની બિન હરીફ વરણી 

- text


મોરબી : શ્રી વેજલપુર જૂથ સેવા સહકારી મંડળી લી.ની ગત તારીખ 23-6-2024 ને રવિવારના રોજ પ્રમુખ પદ માટે ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં વિજેતા થયેલા ઉમેદવારની આજે તારીખ 1-7-2024 ને સોમવારના રોજ મિટીંગ યોજવામાં આવી હતી. આ મિટીંગમાં પ્રમુખ પદે મહેશભાઈ કૈલાની બિન હરીફ વરણી કરવામાં આવી હતી.

- text