વાંકાનેરના તીથવા નજીક એકી બેકીનો જુગાર રમતા બે પકડાયા

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તીથવા ગામના પાટિયા નજીક જાહેરમાં ચલણી નોટ ઉપર એકી બેકીનો નોટ નંબરનો જુગાર રમતા આરોપી કરણભાઈ સનમુગભાઈ નાયકર અને જીતેન્દ્ર ગોરધનભાઇ નગવાડિયાને રોકડા રૂપિયા 650 સાથે ઝડપી લઈ જુગારધારા મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text