સેલ… સેલ… સેલ…મોરબીના વસ્ત્રકલામાં લેડીઝ વેરનું વિશાળ અને નવું કલેક્શન : 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ

 

શોપિંગ કરવા હવે દૂરના શહેરોમાં જવાની જરૂર નથી, બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે ખાસ આકર્ષક ડિસ્કાઉન્ટ : ક્રોપ ટોપ, ચોલી, વન પીસ, વેસ્ટર્ન, કુર્તિ, કુર્તિ-પેન્ટ, ડ્રેસ, ડ્રેસ મટીરીયલ સહિતની અનેક આઇટમો ઉપલબ્ધ

 

મોરબી (પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીવાસીઓએ મોટું કલેક્શન જોવા હવે દૂરના શહેરોમાં જવાની જરૂર નથી. કારણકે વસ્ત્રકલામાં લેડીઝ વેરનું અફલાતુન કલેક્શન ઉપલબ્ધ છે. જેમાં ખાસ વાત એ છે કે અહીં આકર્ષક ડિસ્કાઉન્ટ પણ રાખવામાં આવ્યું છે. તો આજે જ શોપિંગ કરવા પધારો.

મોરબીના રવાપર રોડ ઉપર બાપા સીતારામ ચોકમાં ઓમ શાંતિ કોમ્પ્લેક્ષમાં વસ્ત્રકલા એક્સક્લુઝીવ વુમન’સ વેર કાર્યરત છે. જ્યાં ક્રોપ ટોપ, ચોલી, વન પીસ,જીન્સ, ટી શર્ટ, વેસ્ટર્ન, કુર્તિ, કુર્તિ-પેન્ટ, ડ્રેસ, ડ્રેસ મટીરીયલ વગેરે આઇટમોમાં વિશાળ રેન્જ ઉપ્લબ્ધ છે. વસ્ત્રકલાને બે વર્ષ પૂર્ણ થયા છે. અત્યાર સુધીમાં હજારો ગ્રાહકોએ અહીંની આકર્ષક પ્રોડક્ટ સાથે સંતોષકારક સર્વિસ પણ મેળવી છે.

બે વર્ષ પૂર્ણ થવા નિમિત્તે અહીં ખાસ ઓફર હેઠળ અનેક આઇટમો ઉપર 30 ટકા સુધીનું ડિસ્કાઉન્ટ રાખવામાં આવ્યું છે. અહીંનું કલેકશન પણ એકથી એક ચડિયાતું છે. તો પરિવાર સાથે આજે પધારો અને મનપસંદ લેડીઝ વેરની ખરીદી ફાયદા સાથે કરો.

વસ્ત્રકલા એક્સક્લુઝીવ વુમન’સ વેર
ઓમ શાંતિ કોમ્પ્લેક્ષ,
બાપા સીતારામ ચોક,
રવાપર રોડ, મોરબી
મો.નં.9512100070