અવધ TVSમાં અષાઢી બીજ નિમિત્તે તા.4 અને 5એ મહાલોન કમ એક્સચેન્જ મેલા, આજે જ બુક કરાવો

 

સ્ક્રેચ કરો અને રૂ.11000 સુધીની છૂટ મેળવો, રૂ.3500નું એક્સચેન્જ બોનસ : 5555 સુધીનું ડાઉનપેમેન્ટ અથવા 7.99 ટકા જેટલો ઓછો વ્યાજદર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : અવધ TVS અષાઢી બીજ નિમિત્તે આગામી ગુરૂવાર અને શુક્રવાર બે દિવસ મહાલોન કમ એક્સચેન્જ મેલા લઈને આવ્યું છે. તો આપનું મનપસંદ ટુ વ્હીલર ખરીદવા પધારો અને મેળવો ફાયદા હી ફાયદા.

મોરબી શહેરના શનાળા રોડ ઉપર ભક્તિનગર સર્કલ પાસે એસ્સારના પેટ્રોલપંપ પાસે અવધ ટીવીએસ કાર્યરત છે. જ્યાં અષાઢી બીજના પર્વને લઈને તા.4 અને 5 જુલાઈના રોજ ટીવીએસ કંપનીના વિવિધ મોડેલ ઉપર આકર્ષક ઓફર રજૂ કરવામાં આવી છે.

અહી ઓફર્સમાં સ્ક્રેચ એન્ડ વિન સ્કિન રાખવામાં આવી છે. જેમાં રૂ. રૂ.11000 સુધીની છૂટ મેળવી શકાશે. આ ઉપરાંત રૂ.3500નું એક્સચેન્જ બોનસ મળશે. સાથે 5555 સુધીનું ડાઉનપેમેન્ટ અથવા 7.99 ટકા જેટલો ઓછો વ્યાજદર પણ મળશે. અહીંની ખાસ વાત એ છે કે અહીં કોઈ પણ પ્રકારના આવકના પુરાવા વગર ખુબ સરળ ડોક્યુમેન્ટેશનની પ્રક્રિયાથી લોન ઉપર વાહન મેળવી શકાય છે.જો આપ ટુ વ્હીલર લેવાનું વિચારી રહ્યા છો તો આજે જ આવો અને આપના જુના વાહનને ટાટા બાયબાય કહી વસાવો મનગમતું બાઈક, સ્કૂટર કે મોપેડ. વધુ વિગત માટે આજે જ રૂબરૂ પધારો.

અવધ ટીવીએસ શોરૂમ
ભક્તિનગર સર્કલ પાસે,
શનાળા રોડ, મોરબી
મો.નં. 8849602098
મો.નં. 8401468276