1 જુલાઈ : 8.00 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લા નોંધાયેલા વરસાદની વિગત

- text


1 જુલાઈ : 8.00 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લા નોંધાયેલા વરસાદની વિગત

મોરબીમાં એક કલાકમાં ધોધમાર અઢી ઇંચ, ટંકારામાં પોણા ત્રણ ઇંચ

મોરબી : મોરબીમાં સોમવારે સાંજે મેઘરાજાએ સટાસટી બોલાવી હતી. ધોધમાર વરસાદના પગલે મોરબીમાં ઠેર ઠેર પાણી ભરવાના કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. સોમવારે રાત્રીના 8 વાગ્યા સુધીમાં મોરબી જિલ્લામાં સરકારી ચોપડે નીચે મુજબનો વરસાદ નોંધાયો હતો.

સાંજે 6 થી 8 સુધીમાં

મોરબી : 57
ટંકારા : 55

સવારે 6થી સાંજના 8 સુધીમાં

મોરબી : 60
ટંકારા : 68
વાંકાનેર : 15
હળવદ : 03
માળીયા (મી.) : 00

- text

- text