30 જૂન : સવારે 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં નોંધાયેલા વરસાદની વિગત

- text


મોરબી : મોરબી જિલ્લા છેલ્લા થોડા દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. આજે રવિવારે મોરબી શહેરમાં પણ સારો એવો વરસાદ પડ્યો હતો. મોરબીમાં સૌથી વધુ સાંજના 6 વાગ્યા સુધીમાં કુલ 3 ઇંચ વરસાદ નોંધાયો હતો.

આજે રવિવારે સવારના 6 થી સાંજના 6 વાગ્યા સુધીમાં સરકારી ચોપડે નોંધાયેલા વરસાદની વિગત નીચે મુજબ છે

મોરબી : 75 mm

ટંકારા : 34 mm

હળવદ : 22 mm

- text

વાંકાનેર : 04 mm

- text