વાંકાનેરના ગ્રીન ચોકમાં વીજપોલ ઉપર શોર્ટ સર્કિટ

- text


 

વાંકાનેર : વાંકાનેરના ગ્રીન ચોકમાં આજે વરસાદી માહોલ બાદ વીજ પોલ ઉપર શોર્ટ સર્કિટ થયો હતો. ભરચોમાસે જાણે દિવાળીના ફટાકડા ફૂટતા હોય તેમ તડાફડી બોલી હતી. જો કે ઓચિંતા સર્જાયેલ આ શોર્ટ સર્કિટના કારણે અહીંથી પસાર થનાર લોકો અને સ્થાનિકો બે-પાંચ સેકન્ડ માટે ભડકી ગયા હતા.

- text

- text