સિરામિક રો-મટીરીયલથી લઈ ફૂડના તમામ ટેસ્ટિંગ બાલાજી સાયન્ટિફિક લેબમાં થઈ જશે

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : શુ તમારે કોઈ વસ્તુનું સાયન્ટિફિક લેબ ટેસ્ટિંગ કરાવવું છે ? તો બાલાજી સાયન્ટિફિક લેબમાં પધારો. સાત વર્ષના અનુભવી NABL સ્ટાફ દ્વારા સ્વયં સંચાલિત મોરબીની એકમાત્ર લેબોરેટરીમાં અનેક પ્રકારના ટેસ્ટિંગ કરી આપવામાં આવશે. તો આજે જ પધારો.


કઇ વસ્તુના ટેસ્ટિંગ થઈ શકશે ?

●સિરામિક રો-મટીરીયલ ટેસ્ટિંગ
● થર્મલ ટેસ્ટિંગ
● ખેતીવાડીના માટીના ટેસ્ટિંગ
● પીવાના પાણીનું ટેસ્ટીંગ
● બાયોકોલ ટેસ્ટીંગ
● હેવી મેટલ ટેસ્ટિંગ
● ફૂડ ટેસ્ટિંગ
● પ્રેસ્ટીસાઈડ કન્ટેન્ટ, ટેક્નિકલ & ફોર્મ્યુલેટેડ ગ્રેડ પ્રોડક્ટ્સ
● ઇન્ટરમિડીએટ, API અને બલ્ક ડ્રગ
● પેટ્રોકેમિકલ સોલવેન્ટ્સ પ્રોડક્ટ્સ
● એરોમેટિક સોલવેન્ટ્સ
● ક્લોરાઇડ બેઝડ સોલવેન્ટ્સ
● ફેનોલિક પ્રોડક્ટ્સ
● ગ્લાયકોલ
● એસિડ/બેઝ
● એડીબલ ઓઇલ, ફેટી એસિડ/એસ્ટર્સ
● સ્પેશિયાલિટી કેમિકલ્સ
● ટેસ્ટિંગ ઓફ ફાઇન કેમિકલ્સ


બાલાજી સાયન્ટિફિક લેબ
ત્રીજો માળ, શોપ નં 303,
શિવમ પ્લાઝા,
મહેન્દ્રનગર ચોકડી, મોરબી-2
શનિ બાવરવા
કિશન પટેલ
7567567572
9979390672