વિહાન પ્રોજેક્ટ હેઠળ મોરબી સિવિલમાં એચઆઈવીના દર્દીઓને રાશન કીટ અપાઈ

- text


મોરબી : આજરોજ મોરબી સિવિલ હોસ્પિટલ ખાતે વિહાન પ્રોજેક્ટ હેઠળ એચઆઈવીના દર્દીઓને શાસન કીટ આપવામાં આવી હતી.

આ તકે વિહાન પ્રોજેક્ટ સુરેન્દ્રનગર શ્વેતાના પ્રોજેક્ટ GSNP+ સુનિલભાઈ ગોસ્વામી, નિકિતાબેન રાણા, PD ઠાકરશીભાઈ, PO પિયુષભાઈ, FC રાજેશભાઇ, વિહાન ORW મહાવીરસિંહ તથા ભવદીપભાઇ, વિહાન PC અશ્વિનભાઈ, CDMO, ART MO તથા DTOના માર્ગદર્શન હેઠળ મોરબી સિવિલ ખાતે એચ.આઇ.વી ગ્રસ્ત તેમજ એચ.આઇ.વી.અસર ગ્રસ્ત ભાઈઓ – બહેનો તથા સગર્ભા બહેનોને લોકલ દાતા દ્વારા 60 રાશન કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું

- text

- text