બગથળા આંગણવાડી કેન્દ્રમાં ભૂલકાઓની પા પા પગલી

- text


મોરબી : મોરબી જિલ્લાની તમામ શાળાઓમાં હરખભેર શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ ઉજવાય રહ્યો છે. ત્યારે બગથળા આંગણવાડી કેન્દ્રમાં પણ ભૂલકાઓએ પા પા પગલી સાથે પ્રવેશ કર્યો હતો. આ વેળાએ મુખ્ય સેવિકા પાયલબેન ડાંગર, પાપા પગલી પ્રોજેક્ટના મયુરીબેન સહિતના સ્ટાફે ભાવભેર ભૂલકાઓને આવકાર્યા હતા.

- text

- text