28 જૂન 2024 : સવારના 6થી સાંજના 6 વાગ્યા સુધીમાં રાજ્યમાં પડેલો વરસાદ

- text


શુક્રવારે સાંજના 6 વાગ્યા સુધીમાં 132 તાલુકાઓમાં વરસાદ

મોરબી : ઉત્તર અને દક્ષિણ ગુજરાતમાં અતિ ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી વચ્ચે અમદાવાદ શહેરમાં શુક્રવારે સાંજથી મેઘરાજાએ ધબધબાટી બોલાવવાનું શરૂ કર્યું છે. સાથે જ સૌરાષ્ટ્રના પણ અનેક જિલ્લાઓને મેઘરાજા મન મૂકી વરસવાનું શરૂ કર્યું હતું. શુક્રવારે સુરત, નવસારી, વલસાડમાં વરસાદે ભુક્કા બોલાવ્યા હતા અને અઢીથી ત્રણ ઈંચ વરસાદ વરસ્યો હતો જયારે મોરબી હળવદમાં એક ઈંચ અને બોટાદમાં અઢી ઈંચ વરસાદ વરસ્યો હતો.

- text


ક્યાં કેટલો વરસાદ પડ્યો તે જોવા માટે અહીં નીચે ક્લિક કરો

06.00 TO 18.00 HRS RAINFALL DATA DT.28.06.2024


- text