વાંકાનેરના ગાયત્રી શક્તિપીઠમાં શનિવારે સંગીત સંધ્યાનો કાર્યક્રમ

- text


વાંકાનેર : વાંકાનેરના ગાયત્રી શક્તિપીઠમાં આગામી તા.29ને શનિવારના રોજ બપોરે 3:30 થી 7 દરમિયાન બોલવાળા ચેરીટેબલ ટ્રસ્ટ, આર્યવીર હોમિયોપેથીક મેડિકલ કોલેજ, ગાયત્રી શક્તિપીઠ અને એસટી ડેપો પરિવાર દ્વારા સંગીત સંધ્યાનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં સંગીત માલા મ્યુઝિકલ ગ્રુપ દ્વારા અવનવી સંગીતની કૃતિઓ રજૂ કરવામાં આવશે. આ કાર્યક્રમમાં પધારવા જાહેર નિમંત્રણ પાઠવવામાં આવ્યું છે.

- text

- text