Morbi : મોરબી નિવાસી ડી.વી. ફુલતરીયા (રિટાયર્ડ, S.E., પીજીવીસીએલ)નું અવસાન

- text


મોરબી : પીજીવીસીએલના રિટાયર્ડ S.E. ધરમશીભાઈ વનજીભાઈ (ડી.વી) ફુલતરીયા (ઉં.વ. 70) તે મયંક ધરમશીભાઈ ફુલતરીયાના પિતા, પ્રભુભાઈ વનજીભાઈ ફુલતરીયા, અરજણભાઈ વનજીભાઈ ફુલતરીયા, ચંદુભાઈ વનજીભાઈ ફુલતરીયાના ભાઈનું તારીખ 25-6-2024 ને મંગળવારના રોજ અવસાન થયું છે. સદગતનું બેસણું તારીખ 28-6-2024 ને શુક્રવારના રોજ સવારે 8 થી 10 કલાકે ઉમા હોલ, રવાપર ગામ, મોરબી મુકામે રાખવામાં આવ્યું છે. સસરા પક્ષનું બેસણું સાથે રાખવામાં આવ્યું છે. લૌકિક પ્રથા બંધ છે.

- text

- text