મોરબી : શાંતિબેન વશરામભાઈ સંતોકીનું અવસાન 

- text


મોરબી : શાંતિબેન વશરામભાઈ સંતોકી ( ઉ.વ.97) તે રમેશભાઈ વશરામભાઈ, જયંતીભાઈ વશરામભાઈ, અને મુકેશભાઈ વશરામભાઇના માતૃશ્રીનું તા.27ને ગુરૂવારના રોજ અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.29ને શનિવારે સવારે 8થી 10 કલાકે મહેન્દ્રનગર ખાતે તેમના નિવાસ સ્થાને રાખેલ છે. લૌકિક વ્યવહાર બંધ રાખેલ છે.

- text

- text