હિરાપર નિવાસી નાથાભાઈ ફેફરનું અવસાન

- text


ટંકારા : હિરાપર નિવાસી નાથાભાઈ રામજીભાઈ ફેફર (ઉમર વર્ષ 77) તે વિજયભાઈ નાથાભાઈ ફેફરના પિતાનું તારીખ 27/6/2024ના રોજ અવસાન થયું છે. જેમની ઉત્તરક્રિયા/પ્રસાદ તારીખ 5/7/2024ને શુક્રવારે પટેલ સમાજ વાડી, હીરાપર, તા. ટંકારા મુકામે રાખવામાં આવ્યો છે.

- text