મોરબીના 6 ડેમો ઉપર પાથી પોણા બે ઇંચ સુધીનો વરસાદ

- text


જિલ્લાના એકેય ડેમમાં હજુ નોંધપાત્ર પાણીની આવક નહિ 

મોરબી : મોરબી જિલ્લાના મોટાભાગના વિસ્તારોમાં આજે વરસાદી માહોલ જામ્યો છે. તેવામાં જિલ્લાના 6 ડેમોમાં પાથી લઈને પોણા બે ઇંચ સુધી વરસાદ નોંધાયો છે.

મોરબી જિલ્લામાં આજે ટંકારામાં 4 ઇંચ જેટલો વરસાદ નોંધાયો છે. આ સાથે વાંકાનેર અને હળવદમાં પણ એક ઇંચ જેટલો વરસાદ પડ્યો છે. તેવામાં ડેમી 1 ઉપર 7 mm, ડેમી 2 ઉપર 45 mm બંગાવડી ઉપર 45 mm, બ્રાહ્મણી 1 ઉપર 10 mm, બ્રાહ્મણી 2 ડેમ ઉપર 16 mm, ડેમી 3 ઉપર 15 mm વરસાદ વરસ્યો છે.

- text

- text