મોરબી : ભાવનાબેન શૈલેષભાઇ ભાલારાનું અવસાન 

- text


મોરબી : મૂળ ગામ રવાપર નદી હાલ નાની વાવડી નિવાસી ભાવનાબેન શૈલેષભાઇ ભાલારા (ઉ.વ.55) તે શૈલેષભાઇ નાથાભાઇ ભાલારાના પત્ની, દર્શનના માતૃશ્રી તથા પ્રેમજીભાઈ કેશવજીભાઈ આમરણીયા ( જામજોધપુર)ના દીકરીનું અવસાન થયેલ છે. સદગતનું બેસણું તા.27ને ગુરૂવારે સાંજે 3:30 થી 5:30 કલાકે ગુર્જર સુતાર જ્ઞાતિની વાડી, યુનિટ નં.1, ભવાની ચોક પાસે, ઘંટીયા પા, મોરબી ખાતે રાખેલ છે. પિયર પક્ષનું બેસણું સાથે રાખેલ છે.

- text

- text