ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળના અમુક વિસ્તારોમાં કાલે બુધવારે વીજકાપ 

- text


મોરબી : ઘુંટુ ઔદ્યોગિક પેટા વિભાગ હેઠળ તા. ૨૬ના રોજ અમુક વિસ્તારોમાં વીજપુરવઠો મેઇન્ટેનન્સની કામગીરી માટે બંધ રાખવામાં આવનાર છે.

- text

વુગા જેજીવાય ફીડર (ઘુંટુ ગામ તથા આસપાસનો વિસ્તાર), વેરીટાસ જેજીવાય ( ઊંચી માંડલ ગામ તથા આસપાસનો વિસ્તાર) થિયોસ જેજિવાય ( તળાવિયા, શનાળા ગામ તથા આસપાસનો વિસ્તાર) તથા સરજુ ઔદ્યોગિક, આઇબિસ ઔદ્યોગિક સવારે ૭:૦૦ થી બપોરે ૧:૦૦ વાગ્યા સુધી બંધ રહેશે. સિરામિક ઇન્ડસ્ટ્રીયલ તથા વિનઆર્ટ ઇન્ડસ્ટ્રીયલ ફીડર સાંજે ૩:૦૦ થી ૫:૦૦ સુધી બંધ રહેશે. તેમ નાયબ ઇજનેરની યાદીમાં જણાવાયું છે.

- text