સિરામિક ઉદ્યોગકારો માટે રોમાનિયામાં 23 જુલાઈએ CBISનો રોડ શો : માત્ર 2 જ સીટ બાકી

 

રોમાનિયન માર્કેટમાં મજબૂત આર્થિક તેજી સાથે સિરામિક ટાઇલ્સની માંગમાં સતત વધારો, ભારતીય ઉત્પાદકો માટે આ વધતી તકનો લાભ લેવાનો સુવર્ણ અવસર

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : જાપાનમાં સફળ રોડ શો પછી CBIS હવે રોમાનિયાના બુકારેસ્ટમાં 23 જુલાઈએ રોડ શો યોજવા જઈ રહ્યું છે. રોમાનિયન માર્કેટમાં મજબૂત આર્થિક તેજી સાથે સિરામિક ટાઇલ્સની માંગ વધી રહી છે. ત્યારે CBISનો ઉદ્દેશ્ય ભારતીય ઉત્પાદકોને આ વધતી તકનો લાભ અપાવવાનો છે.

બુકારેસ્ટમાં આગામી રોડ શો ભારતીય ઉત્પાદકો માટે રોમાનિયન માર્કેટમાં આયાતકારો સાથે સીધા જોડાણ માટે કસ્ટમાઇઝ્ડ પ્લેટફોર્મ પૂરું પાડશે. આ તકનો મહત્તમ લાભ લેવા માટે CBIS સહભાગીઓ માટે એક વ્યાપક પેકેજ તૈયાર કર્યું છે:

● મુંબઈ-બુકારેસ્ટ-મુંબઈ માટેની રીટર્ન ટિકિટ ( VISA not included)
● 5 સ્ટાર પ્રીમિયમ હોટલમાં સિંગલ ઓક્યુપન્સી પર 2 રાત/3 દિવસ નાસ્તા સાથે રહેવાની વ્યવસ્થા
● કંપની દીઠ 1 વ્યક્તિ માટે B2B ભાગીદારી
● ઇવેન્ટના દિવસે રોમાનિયન ખરીદદારો સાથે નેટવર્કિંગ લંચ
● 20 અગ્રણી રોમાનિયન ખરીદદારો સાથે રૂબરૂ બેઠકો

માત્ર 2 સીટ બાકી હોવાથી, આજે જ રજિસ્ટ્રેશન કરો, રજિસ્ટ્રેશન માટે 3 જુલાઈ છેલ્લો દિવસ

રોમાનિયાના સમૃદ્ધ સિરામિક ટાઇલ માર્કેટમાં તમારા વ્યવસાયને વિસ્તૃત કરવાની આ તક ગુમાવશો નહીં. તમારી સીટ બુક કરવા માટે આજે જ CBIS નો સંપર્ક કરો અને નવી વૃદ્ધિની તકો તરફનો પ્રવાસ શરૂ કરો.

વધારે માહિતી માટે
સોનિયા મોદી
મો.નં.9167702232/ 46
[email protected]
www.cbisexpo.com