ખેલૈયાઓ થઈ જાવ તૈયાર : રમઝટ ગરબા ધમાલ દ્વારા 1 જુલાઈથી બે દિવસ ફ્રી વર્કશોપ

10 વર્ષનો અનુભવ ધરાવતા નિષ્ણાંત અપાશે ગરબાની એ ટુ ઝેડ તાલીમ : પાટીદાર નવરાત્રીમાં રમઝટ ગરબા ધમાલનું ગ્રુપ એકસાથે રમશે : ગરબા ક્લાસિસનું 3 જુલાઈએ ઓપનિંગ : બાળકો, લેડીઝ અને કપલ-ફેમેલી માટે સ્પેશિયલ બેચની સુવિધા

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીના ખેલૈયાઓ આ નવરાત્રીએ ગરબા રમવા માટે તૈયાર થઈ જાવ. કારણકે રમઝટ ગરબા ધમાલ દ્વારા 1 જુલાઇથી બે દિવસ ગરબાના ફ્રી વર્કશોપ યોજાનાર છે. ત્યારબાદ તા.3 જુલાઈએ ઓપનિંગ છે. તો આ નવરાત્રીએ અવનવા ગરબા રમવા માટે થિરકતા ખેલૈયાઓએ વહેલા તે પહેલાના ધોરણે પ્રવેશ લઈ લેવો.

મોરબીના શનાળા રોડ ઉપર સ્કાય મોલની સામે શિવ હોલમાં રમઝટ ગરબા ધમાલ દ્વારા તા. 1 અને 2 જુલાઈના સાંજે 5થી રાત્રે 11 સુધી ફ્રી વર્કશોપ યોજવામાં આવશે. ત્યારબાદ તા.3 જુલાઈએ સાંજે 8:30 વાગ્યે ઓપનિંગ સેરેમની યોજાશે. તા.4થી અહીં રેગ્યુલર બેચ શરૂ થશે. જેમાં સવારે 9થી 10 અને સવારે 10થી 11 લેડીઝ બેચ રહેશે. ત્યારબાદ સાંજે 4થી 5, સાંજે 5થી 6 અને સાંજે 6થી 7 લેડીઝ બેચ રહેશે. ત્યારબાદ સાંજે 7 થી 8 સ્પે. કિડઝ બેચ રહેશે. રાત્રે 9 થી 10 અને રાત્રે 10થી 11 ફેમિલી તથા જનરલ બેચ રહેશે.

રમઝટ ગરબા ધમાલ છેલ્લા 5 વર્ષથી સુરત અને ત્યારબાદ મોરબી એમ 10 વર્ષથી કાર્યરત છે. સુરતી એન્ડ સાલસા ગરબા અહીંની સ્પેશિયાલીટી છે. આ વર્ષે ખાસ પાટીદાર નવરાત્રીમાં રમઝટનું ગ્રુપ એકસાથે રમવાનું છે. આ ઉપરાંત અહીંથી હોમ બેચ, અને પર્સનલ બેચની પણ સેવા આપવામાં આવે છે. નવરાત્રીએ અવનવા સ્ટેપ સાથે ગરબા કરવા ઇચ્છુક ખેલૈયાઓએ તા.1 જુલાઈથી શરૂ થતાં ફ્રી વર્કશોપનો લાભ લેવા જલ્દીથી નામ રજીસ્ટર કરાવવુ


શિવ હોલ,
સ્કાય મોલ સામે,
શનાળા રોડ, મોરબી
મો.નં.8347637994