સ્વ.ડો.શ્યામાપ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ અર્પણ કરતું મોરબી ભાજપ

- text


મોરબી : રાષ્ટ્રની અખંડિતતાના માટે પોતાનું જીવન સમર્પિત કરનાર મહાન દેશભક્ત સ્વર્ગીય ડૉ. શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ નિમિત્તે મોરબી જિલ્લા ભાજપ કાર્યાલય ખાતે પુષ્પાંજલિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં મોરબી જિલ્લા ભાજપના તમામ હોદ્દેદારો તથા મોરબી જિલ્લા ભાજપ મહિલા મોરચાના પ્રમુખ ભાવનાબેન કૈલા, ઉપપ્રમુખ ભાવનાબેન બદ્રકિયા તથા અન્ય હોદ્દેદારો સાથે ઉપસ્થિત રહી સ્વ.ડો. શ્યામા પ્રસાદ મુખર્જીને પુષ્પાંજલિ તથા શ્રદ્ધાંજલિ અર્પણ કરી હતી.

- text

- text