હવે પંખાની જેમ એસી છૂટથી વાપરો : ટિક્સબી AC ઓછી વીજળીએ આપશે વધુ કુલિંગ

 

મોરબીના આંગણે બનતા ટિક્સબી એસીની દેશ-વિદેશમાં બોલબાલા : મોરબીમાં જ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ હોવાથી સ્પેરપાર્ટ્સ રિપ્લેસમેન્ટ સહિતની તમામ સર્વિસ એકદમ ઝડપી મળશે

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : દર વર્ષે વધતી જતી ગરમીમાં ઠંડકની સાથે ખૂબ જ સારી પાવર બચત માટે ઓપ્શન શોધો છો ? તો ટિક્સબી એર કંડીશનર અપનાવો. જે પંખાની જેમ છૂટથી વાપરશો તો પણ બિલ ઓછું આવશે.

ટિક્સબી એરકંડીશનર ખૂબ જ સારા કુલિંગ સાથે ખુબજ ઉંચી પાવર બચત કરે છે. એસી સાથે વીજળી ફ્રી તો નથી મળતી પરંતુ વીજળીની ઉચ્ચતમ રીતે બચત કરી શકે તેવા એસી વાપરી શકાય છે. ટિક્સબી એસી તમારી જરૂરિયાત સંતોષી શકે છે. મોરબીની પોતાની કંપની હોવાથી સ્પેરપાર્ટ્સ રિપ્લેસમેન્ટ સમયસર અને ઝડપથી થઈ શકે છે. જેથી ગ્રાહકોને ખૂબ સારો સર્વિસ અનુભવ મળે છે.


ટિક્સબી એસીની વિશેષતાઓ

100% કોપર એરકંડીશનર
● 1+ 4 વર્ષની વોરંટી
● ઝડપથી કુલિંગ કરતી ટેક્નોલોજી
● હાઈ ફ્લો કેપેસિટી
● પાવરફુલ કમ્પ્રેસર
● ડબલ ફ્લેપ સ્વિંગ
● યુવી પ્રોટેકટિવ પાવડર કોટિંગ
● હાઈ એમ્બીયન્ટ કંડીશનમાં સારું પર્ફોમન્સ


ટીકસબી હેવી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડ
શિવ શક્તિ ચેમ્બર, SBI SMEની બાજુમાં,
લાલપર, 8એ નેશનલ હાઇવે,મોરબી-2
મો.નં.9104300043