વાંકાનેરમાં મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલાયો, એક ઝડપાયો

- text


મોરબી : એકાદ માસ પૂર્વે વાંકાનેરમાંથી મોબાઈલ ચોરાવાની ઘટના બનતા ગુન્હો નોંધાયા બાદ મોરબી ક્રાઇમબ્રાન્ચની ટીમે બાતમીને આધારે વાંકાનેરના આરોગ્યનગરમાંથી આરોપી હાર્દિક ગોવિંદભાઇ અસૈયા નામના શખ્સને ટેકનો કંપનીના 7000ની કિંમતના મોબાઈલ સાથે ઝડપી લઈ મોબાઈલ ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો હતો.

- text

- text