ખરેડા નિવાસી ભવાનભાઈ કુગશીયાનું અવસાન

- text


ખરેડા : ખરેડા નિવાસી ભવાનભાઈ પીઠાભાઈ કુગશીયા (ઉ.વ.95)નું તારીખ 22-6-2024ને શનિવારના રોજ અવસાન થયું છે. સદગતની ઉત્તરક્રિયા 28-6-2024ને શુક્રવારના રોજ નિવાસસ્થાન ખરેડા ખાતે રાખવામાં આવી છે.

- text

- text