હળવદમાં પોણો ઇંચ વરસાદમાં છજુ પડ્યું, એક થાંભલો પણ ભફ

- text


હળવદ : ભારે બફારા વચ્ચે આજે હળવદમાં બપોર બાદ મેઘરાજાએ મુહૂર્ત કરી પોણો ઈંચ વરસાદ વરસ્યો હતો. જો કે સીઝનના પહેલા વરસાદમાં જ ધાંગધ્રા દરવાજા અંદર રહેતા સંજયભાઈ માળીના મકાનનું છજુ પડી ગયું હતું.જોકે કોઈ જાનહાની થઈ નથી. સાથે જ ધાંગધ્રા રોડ ઉપર ક્રિષ્ના પાર્ક પાસે સ્ટ્રીટ લાઈટનો થાંભલો રોડ પર પડી જતા સ્થાનિક લોકો દ્વારા તેને દૂર કરવામાં આવ્યો હતો.

- text

- text