વાંકાનેરના મીલપ્લોટ ચોકમા વોડકાની બાટલી સાથે એક ઝબ્બે 

- text


વાંકાનેર : વાંકાનેર સીટી પોલીસે નાઈટ પેટ્રોલિંગ દરમિયાન શહેરના મીલપ્લોટ ચોકમાથી આરોપી જીતેન્દ્રભાઇ ગોરધનભાઇ નગવાડીયાને વિદેશી દારૂ ફિફટી-ફિફટી વોડકાની એક બોટલ કિંમત રૂપિયા 375 સાથે ઝડપી લઈ પ્રોહિબિશન એક્ટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text