VACANCY : પેરોટ રીન્યુએબલ્સમાં 25 જગ્યા માટે ભરતી

 

મોરબી ( પ્રમોશનલ આર્ટિકલ) : મોરબીમાં સોલાર, વિન્ડ, હાઈબ્રીડ અને ઇલેક્ટ્રિક ક્ષેત્ર સાથે સંકળાયેલ પેરોટ રીન્યુએબલ્સ એલએલપીમાં 25 જગ્યા માટે ભરતી જાહેર કરવામાં આવી છે. રસ ધરાવતા ઉમેદવારોને પોતાનું રિઝ્યુમ વોટ્સએપ કરવા જણાવાયુ છે.


● ઇલેક્ટ્રિક એન્જીનીયર – 5
● MBA પાસ -5
● સોલાર એન્જીનિયર -5
● મિકેનિકલ એન્જીનિયર -5
● સિવિલ એન્જીનિયર -5


પેરોટ રીન્યુએબલ્સ LLP
G-3, એડન સિરામિક સિટી,
8એ નેશનલ હાઇવે,
લાલપર, મોરબી
મો.નં.8469452145
ઇમેઇલ : [email protected]