સુર્યમુખી હનુમાન દાદાને સોનાના ગ્રામવાળા વાઘાનો અલોકિક શણગાર કરાયો

- text


મોરબી : મોરબીમાં સામાકાંઠે હાઉસીંગ બોર્ડ ખાતે સુર્યમુખી હનુમાન મંદિર દ્વારા દાદાને સોનાના ગ્રામવાળા વાઘા ધરવામાં આવ્યા હતા. જેમાં સુર્યમુખી હનુમાનજીને મિત્ર મંડળ દ્વારા દાદાને અલૌકિક શણગાર દર્શન તેમજ ગોપાલ ભગત દ્વારા દાદાને દિવ્ય શણગાર કરવામાં આવ્યો છે. ત્યારે દાદાના અદભુત વાઘા દર્શનનો લાભ લેવા સર્વ ધર્મ પ્રેમી જનતાને ભાવભર્યું આમંત્રણ આપવામાં આવ્યું છે.

- text

- text