વાંકાનેરના માટેલમા દારૂની બે બોટલ સાથે એક પકડાયો, એક ફરાર

- text


વાંકાનેર : વાંકાનેર તાલુકા પોલીસ ટીમે પેટ્રોલિંગ દરમિયાન ઢુંવા – માટેલ રોડ ઉપર અમરધામ નજીકથી આરોપી નાનજી ઉર્ફે નાનું મૈયાભાઈ ગમારા રહે.નવા ઢુંવા ગામ વાળાને વિદેશી દારૂની બે બોટલ કિંમત રૂપિયા 680 સાથે ઝડપી લઈ પૂછતાછ કરતા દારૂની આ બોટલ આરોપી જામસર ગામના મુકેશ મનસુખ દંતેસરિયા વાળા પાસેથી લીધાની કબૂલાત આપતા પોલીસે બન્ને વિરુદ્ધ પ્રોહીબિશન એકટ મુજબ કાર્યવાહી કરી હતી.

- text

- text