હળવદની પરિણીતા ઘર છોડી ચાલી ગઈ

- text


હળવદ : હળવદ શહેરના સરા રોડ ઉપર આવેલ આંબેડકરનગરમાં રહેતી મંજુલાબેન મનોજભાઈ પરમાર ઉ.26 નામની પરિણીતા ગત તા.20ના રોજ પોતાના ઘેરથી કોઈને કહ્યા વગર ઘર છોડી ચાલી જતા બનાવ અંગે પરિણીતાના પતિએ હળવદ પોલીસ મથકમાં ગુમસુધા નોંધ કરાવી છે.

- text

- text